રોજના બે કલાકથી વધુ ટીવી જોવાથી ટાઇપ-૨ ડાયાબિટીસ અને હ્રદયને લગતા રોગો થવાનું અને ત્રણ કલાકથી વધુ સમય ટીવી જોવાથી વહેલાં મોતનું જોખમ રહેલું છે
વધુ પડ્તું ટીવી જોનારાઓ માટે ચેતવણીરૂપ એક સર્વેમાં બહાર આવ્યું છે કે અતિશય વધુ પ્રમાણમાં ટીવી જોનારા લોકોને ટાઇપ-૨ ડાયાબિટીસ, હ્રદયને લગતા રોગ થવાના તેમજ વહેલું મોત નીપજવાનું જોખમ હોય છે.હાવર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધનકર્તા દ્વારા થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દિવસમાં બે કલાકથી વધુ ટીવી જોનારી વ્યક્તિને ટાઇપ-૨ પ્રકારનો ડાયાબિટીસ અને હ્રદયરોગને લગતા રોગો થવાનું જોખમ વધુ રહે છે. જ્યારે દરરોજ ત્રણ કલાકથી વધુ સમય ટીવી જોનારી વ્યક્તિનું વહેલું મોત નીપજવાનું જોખમ રહેલું છે.
દરરોજ બે કલાકથી વધુ ટીવી જોવાથી ટાઇપ-૨ ડાયાબિટીસ જવાનું જોખમ ૧૨ ટકા વધુ છે, જ્યારે «દય સંબંધિત રોગો થવાના જોખમમાં ૧૫ ટકાનો વધારો થાય છે અને વહેલાં મોત નીપજવાનાં જોખમ ૧૩ ટકા વધુ છે. હાવર્ડ યુનિવર્સિટી ખાતેના ન્યુટ્રીશન અને એપિડીમિઓલજીના પ્રોફેસર ફ્રેન્ક હૂ એ જણાવ્યું હતું કે એક સરળ સંદેશ એ છે કે ટીવી જોવાનું ઓછું કરીએ તો ટાઇપ-૨ ડાયાબિટીસ, હ્રદયને લગતા રોગો અને વહેલાં મોતનું જોખમ ઓછું થાય છે. એટલું જ નહિ પણ આપણી શારીરિક પ્રવૃત્તિઓનાં સ્તરમાં વધારો કરવાને પ્રોત્સાહન આપવું જોઇએ એટલું જ નહિ, પણ બેઠાડું જીવનની વૃત્તિને પણ ઘટાડવી જોઇએ.
સંશોધનકર્તાઓના મતે વિશ્વભરના મોટાભાગના લોકો તેમના રોજિંદા જીવનને મોટાભાગે કાર્ય, ઊંઘ અને ટીવી જોવા વચ્ચે વિભાજીત કરે છે. યુરોપિયનો અને ઓસ્ટ્રેલિયનો રોજના ત્રણથી ચાર કલાક ટીવી નહિાળે છે. જ્યારે અમેરિકનો રોજના પાંચ કલાક ઇડિયટ બોક્સ સામે ગાળે છે.

No comments:
Post a Comment