Friday, 29 July 2011

મન મૂકીને ડુંગળી ખાઓ, સ્વાસ્થ્યની ચિંતા ભૂલી જાઓ

 
ખાવામાં જો ડુંગળી ન હોય તો ભોજન સ્વાદિષ્ટ નથી લાગતું. જો કે સંશોધકોનું કહેવું છે કે ડુંગળી માત્ર ખોરાકનો સ્વાદ જ નથી વધારતી પણ વજન ઘટાડવાની સાથે સાથે ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી પણ બચાવે છે.

ક્વિન્સલેન્ડ યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે આ બીમારીઓથી બચવા માંગો તો વધારેમાં વધારે ડુંગળીનું ખાઓ.

સંશોધકો અનુસાર ડુંગળીમાંથી નીકળતો રસ બ્લડ પ્રેશર ઓછું કરવાની સાથે સાથે લિવરમાં થતી ક્ષતિને પણ ઠીક કરે છે.

1 comment:

  1. મન મૂકીને ડુંગળી ખાઓ, સ્વાસ્થ્યની ચિંતા ભૂલી જાઓ

    ReplyDelete