Friday, 29 July 2011

પાલકને પનીર સાથે ન ખાવી કારણ કે...


 
આમ તો પાલકમાં ભરપૂર માત્રામાં આર્યન હોય છે પણ 30થી 40 ગ્રામ પાલકનો રસ દરરોજ પીવાથી તમારી યાદશક્તિ વધી શકે છે. તેમાં આયોડિન હોવાથી માનસિક થાક પણ ઘટી જાય છે.

લીલા પાન વાળા શાકભાજીમાંથી આર્યન ત્યાં સુધી નથી મળતું જ્યા સુધી તેમાં વિટામિન સી નથી ભેળવાતું. એટલે કે પાલકને ટમેટા, લીંબુ કે કોઈ ખાટી વસ્તુ સાથે ભેળવીને ખાવાથી જ તેમાંથી આર્યન મળે છે. માટે પાલકને તમે ટમેટાં અથવા લીંબુ સાથે જ ખાઓ.

પાલકને પનીર જેવા મિલ્ક પ્રોડક્ટ સાથે ન પકાવવી જોઈએ. પાલક આંતરડાને ક્રિયાશીલ બનાવે છે માટે તે લિવર સંબંધિત રોગોમાં પણ ફાયદાકારક છે. પાલકને મિલ્ક પ્રોડક્ટ સાથે ખાવાથી ન આર્યન મળે છે ન કેલ્શિયમ

No comments:

Post a Comment