-જાતમાં વિશ્વાસ અને પોતાના શરીરને પ્રેમ કરતા થાવ, પોઝિટીવ અટિટ્યુટ ઘટાડશે વજન
આપની વધારાની ચરબીને દુર કરવાં કલાકો કસરત કરવાની જરૂર નથી હાલમાં જ થયેલી એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે પોતાને પ્રેમ કરનારા લોકોનું વજન વધતું નથી. આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જાડા લોકો જો સૂડોળ કાયા ઈચ્છે છે તો પોતાના શરીરને પ્રેમ કરે.
જે લોકો પોતાનું વજન ઘટાડવા ઈચ્છે છે તેઓ સૌ પહેલાં તો જેવા તેઓ છે તેને પ્રેમ કરે. બાદમાં પોતાની કાયાને સુધારવાનો પ્રયાસ કરે. તેમને ઝડપથી સફળતા મળશે.
આ સંશોધનમાં 2000 લોકો પર કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે જાડી મહિલાઓને સામાન્ય દરરોજ કસરત અને નોર્મલ ડાયટિંગની સલાહ આપવામાં આવી હતી 6 મહિનાને અંતે તેમના વજનમાં ફક્ત 3 કિલોનો ફરક જોવા મળ્યો હતો.
તેમજ અન્ય 2000 મહિલાઓને સામાન્ય કસરત નોર્મલ ડાયેટિંગ અને પોતાનામાં પોઝિટીવ અટિટ્યુટ અને પોતાને પ્રેમ કરવાની સલાહ આપવામાં આવી હતી તેમના વજનમાં 5થી 7 કિલો સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.

No comments:
Post a Comment