આજના આધુનિક યુગમાં સામાન્ય રીતે છોકરીઓ કાન અને નાક વીંધાવવામાં માનતી નથી. તેમ છતાં કેટલીક છોકરીઓ કાન તો વીંધાવી જ લે છે. જો કે કાનમાં પહેરવામાં આવતા ઝૂમખા, બુટ્ટી, વાળી વગેરે આભૂષણો તેમની સુંદરતામાં વધારો કરે છે. નાકની નથ પણ સ્ત્રીઓની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. પણ સુંદરતાની સાથે-સાથે આ ક્રિયા આરોગ્ય સાથે પણ જોડાયેલી હોય છે.
શાસ્ત્રોમાં નાક અને કાનનું છેદન છોકરીઓ માટે અનિવાર્ય ગણાવવામાં આવ્યું છે. છોકરીઓની શારીરિક રચનાને ધ્યાનમાં રાખી આ ક્રિયાને પરંપરા સાથે જોડી દેવામાં આવી છે. સ્ત્રીઓ શારીરિક દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોય છે. તેમના પર ઋતુના નાના-નાના પરિવર્તનોનો મોટો પ્રભાવ પડે છે. ત્યારે નાકની ચૂની તેમને નાસિકાને લગતા રોગોથી બચાવે છે, કફ, શરદી, તાવ વગેરે રોગો સામે લડવાની શક્તિ પ્રદાન કરે છે.
નાકની ચૂની નાકના રોગો માટે એક્યૂપ્રેશર અને એક્યૂપંચરનું કામ કરે છે. કાનના ઝૂમખા, બુટ્ટી વગેર મસ્તિષ્કના બંને ભાગો માટે એક્યૂપ્રેશર અને એક્યૂપંચરનું કામ કરે છે. જેના કારણે મગજની કાર્યક્ષમતામાં વધારો થાય છે. કાનમાં વાળી પહેરવાથી સ્ત્રીઓનો માસિક ધર્મ પણ નિયમિત રહે છે. આ ક્રિયા દ્વારા આવા અનેક રોગો સામે લડવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે.

No comments:
Post a Comment