બોટોક્સ ઈન્જેક્શન ભલે તમને બાહરથી સુંદર બનાવતા હોય પણ આ ઈન્જેક્શન માનવીય ગુણોને સમાપ્ત કરી દે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઉંમર વધવાની સાથે ચહેરા પર આવી જતી કરચલીઓ દૂર કરવા માટે વપરાતા બોટોક્સ ઈન્જેક્શન લેવાથી અન્ય લોકોની લાગણીઓ સમજવાની ક્ષમતા ખત્મ થઈ જાય છે.
સાઉથ કેલિફોર્નિયા અને ડ્યૂક યુનિવર્સિટીના સંશોધકએ પોતાની શોધમાં જાણ્યું છે કે બોટોક્સનું ઈન્જેક્શન લેનારી સ્ત્રીઓ અન્ય લોકોના ચહેરા પર ડર, ચિંતા, ખુશી અને ઉદાસી જેવા ભાવ પહેલાની સરખામણીમાં ઓછા વાંચી શકે છે. તેઓ સ્વાર્થી બની જાય છે

No comments:
Post a Comment