જાડાપણુંએ આજે એક સામાન્ય સમસ્યાનાં રૂપમાં જોવા મળે છે.ખાસ કરીને મહિલાઓમાં જાડાપણું એ બીમારીનું રૂપ લેતું જાય છે.લગ્ન થવાં પર કે બાળકો થયાં બાદ મહિલાઓ પોતાનાં સ્વાસ્થયને લઇ લગભગ બેદરકાર જોવા મળે છે.ડૉક્ટરોનું માનવું છે કે જો કમર ની સાઇઝ જો 34 ઇંચથી વધી જાય તો સાવધાન થવું જોઇએ.અહીં અમે કેટલાક ઘરગથ્થુ નુસખાં બતાવી રહ્યા છે,જેનાથી માત્ર કમરની એકસ્ટ્રા ફેટને માત્ર ઓછું જ કરી શકશો તેટલું જ નહિ તેને આકર્ષક પણ બનાવી શકશો.
નુસખાં 1 -
પપૈયાની સીઝનમાં તેને નિયમિત ખાઓ,લાંબા સમય સુધી પપૈયાને ખાવાથી માત્ર કબરની ચરબી જ ઉતરતી નથી પણ તે સાથે તેને અત્યંત આકર્ષક પણ બનાવી શકાય છે.
નુસખાં 2 -
નાનાં પીપળને વાટીને કપડાંથી ચાળીને તેનું ચુર્ણ બનાવી લો. દરરોજ સવારે 3 ગ્રામ આ ચુર્ણને છાશની સાથે પીવાથી બહાર આવેલું પેટ ઉતરી જાય છે અને કમર પાતળી થઇ જાય છે
નુસખા 3
માલતીની જડને પીસીને તેમાં મધ મેળવો અને તેને છાશની સાથે પીવો.પ્રસવ પછી વધી રહેલાં જાડાપણાં માટે આ રામબાણ ની જેમ કામ કરે છે અને કમરની સાઇઝ ઘટાડે છે
નુસખા- 4
આમળાને હળદરની સાથે પીસીને ચુર્ણ બનાવી લો.આ ચુર્ણને છાશની સાથે લો,પેટ ઉતરી જશે અને કમર આકર્ષક લાગશે

No comments:
Post a Comment