Friday, 29 July 2011

ચિંતા કરશો તો હાડકાં તૂટશે

 
 
કહેવાય છે કે ચિંતાને કારણે ચતુરાઈ ઘટે છે પણ ઓસ્ટ્રેલિયાના ડિએકિન અને નાર્વિયન યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે ચિંતાથી હાડકા પણ તૂટી જાય છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે ચિંતા કરવાને કારણે હાડમાં રહેલા ખનિજ તત્વો ઘટે છે. આ કારણે હાડકાં સંબંધિત અન્ય બીમારીઓ પણ હાવી થવા લાગે છે. બોન કેન્સર, બોન ટીબી અને ઓસ્ટિઓપોરોસિસ જેવી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે.

No comments:

Post a Comment