Friday, 29 July 2011

વિટામિન E પ્રોસ્ટેટ કેન્સરમાં આપે રક્ષણ

મેરીલેન્ડના નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં થયેલા સંશોધન પ્રમાણે જો શરીરના લોહીમાં વિટામિન ઇ તેમજ આલ્ફા અને ગામા ટોકોફેરોલનું પ્રમાણ વધારે હોય તો વ્યક્તિની પ્રોસ્ટેટ કેન્સરનો ભોગ બનવાની શક્યતામાં 50 ટકા જેટલો ઘટાડો થાય છે.

આહારમાં વિટામિન ઇનું પ્રમાણ જાળવી રાખવામાં આવે તો પ્રોસ્ટેટ કેન્સર થવાની શક્યતા 35 ટકા ઘટી જાય છે.

તો ફણગાવેલાં કઠોળ અને લીલાં શાકભાજી ખાવ.

No comments:

Post a Comment