
આપણે ત્યાં ફળો અને શાકભાજીઓને આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સામાં પહેલેથી જ લાભદાયક બતાવવામાં આવ્યું છે. આધુનિક વૈજ્ઞાનિક પ્રયોગોથી પણ એ વાત સાબિત થઈ ચૂકી છે કે હાલમાં જ કરવામાં આવેલ સંશોધકોએ પોતાના અધ્યયનમાં સાબિત કર્યું છે કે શેતૂરમાં એન્ટી એજ અર્થાત્ ઉંમર વધતી અટકાવવાના ગુણ હોય છે.
અધ્યયમાં એવું સાબિત થયું છે કે શેતૂર વાળ માટે પણ ખૂબ જ લાભદાયક હોય છે. પરીક્ષણ દરમિયાન જોવા મળ્યું છે કે, શેતૂરમાં બીજા ફળોની સરખામણીમાં 79 ટકા વધુ એન્ટિબાયોટિક પ્રાપ્ત થાય છે. હેઈલી એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે અધ્યયનમાં પ્રાપ્ત થયું છે કે શેતૂરના જ્યુસમાં એન્ટિએક્સીડેન્ટ સંતરા કરતા બે ગણુ હોય છે.
તે સિવાય શેતૂરમાં રેજવર્ટેરોલ જોવા મળે છે જેમાં સ્વાસ્થ્યને લાભ પહોંચાડવાના ગુણ જોવા મળે છે. રેઝવર્ટેરોલ વિશે એવું માનવામાં આવે છે કે શરીરમાં ફેલાયેલ પ્રદૂષણને સ્વચ્છ કરે છે એને સંક્રમિત પદાર્થોને બહાર નિકાળે છે.
સંશોધનમાં એવું પણ જોવા મળ્યું છે કે શેતૂરમાં એવા ગુણ જોવા મળે છે જેનાથી આંખોની સમસ્યાઓ દૂર થઈ જાય છે. ત્યાં સુધી કે લંગ કેન્સરના જોખમોને પણ ઓછા કરે છે અનેે કોલોન અને પ્રોસ્ટેટ કેન્સરથી પણ બચી શકાય છે.
No comments:
Post a Comment