Friday, 22 July 2011

પાંડુરોગમાં રાહત આપશે આ 4 ટિપ્સ

સવારે ચારથી છ ગ્રામ ધાત્રી લોહ ચૂર્ણ દૂધ કે ગોમૂત્ર સાથે લેવું.
- લોઢાની કડાઇમાં પ-૭ કાળા મરી નાખીને ઉકાળેલું ૨૦૦ ગ્રામ દૂધ પીવાથી પાંડુરોગમાં લાભ થાય છે. આ પ્રયોગ હિમોગ્લોબીનની ઊણપ દૂર કરે છે.
- તાજાં આંબળાંનો પાંચ તોલા રસ અને બે તોલા મધ મેળવીને પીવાથી ફાયદો થાય છે.
- પાલકના અડધા ગ્લાસ રસમાં બે ચમચી મધ મેળવીને પીવાથી લાભ થાય છે.

No comments:

Post a Comment