Friday, 22 July 2011

મશરૂમ ખાઇને રહો મસ્ત

હવે મશરૂમ ખાવાનો ક્રેઝ વધ્યો છે. જોકે આ ક્રેઝ વ્યક્તિને સ્વસ્થ રાખે છે.

ચીનમાં થયેલા એક સંશોધન પરથી જાણવા મળ્યું કે દરરોજ મશરૂમ ખાવાથી તેમાં રહેલ તત્વ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. તો હવે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રોજ એક મશરૂમ ખાવું જોઇએ.

સાદું અને જંગલી એમ બે પ્રકારનાં મશરૂમ મળે છે. એમાં જંગલી મશરૂમ કિડનીને નુકસાન કરે છે.

No comments:

Post a Comment