Thursday, 21 July 2011

આ 6 કારણોમાં છુપાયેલુ છે નીરોગી જીવનનું રહસ્ય



સ્વસ્થ તન હોય તો મન અભાવોમાં પણ ખુશ રહી શકે છે, પરંતુ રોગી દેહ આપણા અપાર

દુખોનું કારણ બની શકે છે.

આ જ કારણ છે કે શાસ્ત્રોંમાં સ્વાસ્થયને ધનથી પણ વધારે મહત્વ આપવામાં આવ્યું છે.
કારણકે ખરાબ સ્વાસ્થય તમારી આર્થિક સ્થિતિ પણ બગાડે છે.એટલે જ તો કહેવાય છે ને કે

'પહેલુ સુખ તે જાતે નર્યા' –

અર્થાત જો શરીર સારૂ હશે તો તમે જાતે જ દરેક સુખ પામશે. સારા સ્વાસ્થય માટે સૌથી જરૂરી છે જીવનશૈલી અને દિનચર્યા

નીરોગી જીવનને શાસ્ત્રોમાં લખેલી દિનચર્યાથી જોડાયેલા કેટલાક મહત્વના પણ વ્યવહારિક રૂપથી અપનાવવાથી અનેક રોગોથી બચી શકાય છે.

अत्यम्बुपानं कठिनाशनं च धातुक्षयो वेगविधारणं च।

दिवाशयो जागरणं च रात्रौ षड्भिन निवसन्ति रोगा:।।

આ વાતને સરળ શબ્દોમાં 6 કારણ જાણીએ કે જેનાથી ગંભીર રોગોનો શિકાર બનાવી શકે છે.

- વધારે માત્રામાં પાણી પીવુ

- ધાતુ ક્ષીણતા અને વીર્ય સ્ખલન

- મળ –મુત્રનો વેગ રોકવો

- દિવસમાં ઊંઘી જવું

- રાતમાં જાગવું

શાસ્ત્રોમાં બતાવેલી આ વાતોને અપનાવીને તમે સ્વસ્થ રહીને લાંબુ આયુષ્ય પામી શકો છો.
Related Articles:

No comments:

Post a Comment