આજની આ ફાસ્ટ લાઈફમાં દરેક વ્યક્તિ પોતના સ્વાસ્થ્ય માટે ધ્યાન આપી શકતો નથી. પણ જો તે તેની લાઈફ સ્ટાઈળમાં થોડો સુધારો કરે તો તેને ઘણો ફાયદો થઈ શકે છે.
સૌ કોઈ જાણે છે કે યોગાસનનાં ફાયદા અનેક છે. તેમાં પણ જો દરરોજ સવારે સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો દિવસની શરૂઆત તો સારી થાય છે ઉપરાંત શરિર રોગમુક્ત પણ રહે છે.
માનસિક તણાવ, હ્રદય રોગ, કેન્સર, ટીબી જેવી મોટી મોટી બીમારીઓ, આંખ,કાન નાકને લગતી બીમારીઓ દુર થાય છે, મન પ્રફુલિત રહે છે, આળસ દુર થાય છે અને કમરમાં દુખાવો, સાંધામાં દુખાવા જેવી બીમારીમાંથી પણ મુક્તી મળે છે.
અહીં અમે સૂર્ય નમસ્કારનાં એક એક સ્ટેપ્સ શિખવતો વીડિયો આપની માટે મુકી રહ્યાં છે જેની મદદથી તમે તમારા જીવનમાં તેનો દરરોજ ઉપયોગ કરી આરોગ્યપ્રદ સ્વસ્થ્ય મેળવી શકો છો

No comments:
Post a Comment