- ફુદીનાનો રસ પીવાથી ઊલટી મટે છે.
- રાઇ ઝીણી વાટી, પાણીમાં પલાળી, પેટ ઉપર લેપ કરવાથી ઊલટી મટે છે.
- મરી અને મીઠું વાટીને ફાકવાથી ઊલટી બંધ થઇ જાય છે.
- ગોળને મધમાં મેળવીને લેવાથી ઊલટી મટી જાય છે.
- શેરડીને રસ પીવાથી પીત્તની ઊલટી મટે છે.
- એલચીના દાણા વાટીને ફાકી મારવાથી અથવા મધમાં ચાટવાથી ઊલટી થાય એવું લાગતું હોય તો તે મટે છે.
- લીંબુ કાપી તેના ઉપર ખાંડ ભભરાવીને ચૂસવાથી ઊલટી બંધ થઇ જાય છે.
- મીઠા લીમડાનાં પાનનો ઉકાળો પીવાથી ફાયદો થાય છે.
ઓસડિયાં - ફુદીનાનો રસ પીવાથી ઊલટી મટે છે.

ઓસડિયાં

No comments:
Post a Comment