Friday, 22 July 2011

ચેતી જજો! તમારું 'પ્લાસ્ટિક'નું ટિફિન નોતરશે બ્રેસ્ટ કેન્સર

આપ આજની લાઈફ સ્ટાઈલ પ્રમાણે પ્લાસ્ટિકના દિવાના છો, બહાર જાઓ ત્યારે મોંઘા મોંઘા પ્લાસ્ટિક વેર પ્રોડક્ટ વાપરવામાં પોતાનું સ્ટાઈલ સ્ટેટસ સમજો છો. તો એક વખત ચેતી જજો.

જો આપ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીઓ છો કે પછી પ્લાસ્ટિકનું ટિફિન વાપરો છો. તો આપને આ વાત જરૂરથી માલુમ હોવી જોઈએ.

હાલમાં જ થયેલાં એક સંસોધન પ્રમાણે પ્લાસ્ટિકમાં કેટલાંયે નુક્શસાન કર્તા કેમિકલ હોય છે જે ગરમ થવા પર પાણી અને ભોજન સાથે ભેગા થાય છે.

પાણી અને ભોજનમાં કેમિકલ મેળવાય છે અને તે આપણા શરીરમાં પહોંચે છે. પ્લાસ્ટિકથી કેન્સર જેવી બીમારી થઈ શકે છે.હાલમાં જ થયેલા રિસર્ચમાં આ વાત સામે આવી છે કે પ્લાસ્ટિકની બોટલ અને કંટેનરના ઉપયોગથી કેન્સર થઈ શકે છે હવાઈના કેન્સર હોસ્પિટલના ડોક્ટર એડવર્ડ ફુજીમોટોએ પ્લાસ્ટિક અને કેન્સર પર ઘણી શોધ કરી છે.

તેમણે જણાવ્યું હતું કે, પ્લાસ્ટિકના વાસણમાં ખાવાનું ગરમ કરવાથી કે કારમાં રાખેલી બોટલમાં પાણીને કારણે કેન્સર થઈ શકે છે. ફુઝીમોટોના જણાવ્યાં પ્રમાણે રાખેલી પ્લાસ્ટિકની બોટલ જ્યારે તડકાના સંપર્કમાં આવે છે અને તે ગરમ થાય છે જેને કારણે પ્લાસ્ટિકમાં હાજર કેમિકલ ડાઈઓક્સિન પાણીમાં ઘોળાઈ જાય છે જે આપણા શરિરમાં પહોચે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે શરિરમાં હાજર કોશિકાઓ પર ખરાબ અસર પડે છે તેને કારણે કેન્સરનો ખતરો વધે છે તેમં પણ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરનો ખતરો મોટા પ્રમાણમાં વધી જાય છે.

No comments:

Post a Comment