
આજની આ હેક્ટિક લાઈફ અને તેમાં પણ ટ્રાફિક, બોસની કચકચ, પત્નીની માંગણીઓ, બાળકોના ખર્ચા આટલાં ટેનશન વચ્ચે જીવતા વ્યક્તિને કઈ રીતે માથાનો દુખાવ ન સતાવે. પણ આપનીઆ મુશ્કેલીને ચપટીમાં ભગાડતા કેટલાંક નુસખા અમારી પાસે છે.
એવામાં પણ જો આપ આ ઉપાય આ ચોમાસામાં ભારે વરસાદમાં પલળીને આવ્યાં હોવ અને અપનાવો તો તમારો તાવ પણ દુર થાય છે.
આ રહ્યાં તે સામાન્ય પણ અક્સિર નુસખાઓ
- આદુંનો રસ અને તુલસીનો રસ સૂંઘવાથી અને નાકમાં ટીપાં નાખવાથી માથાનો દુખાવો મટે છે.- આદુંનો રસ અને તુલસીનો રસ પીવાથી તાવ દુર થાય છે.- હિંગને પાણીમાં મેળવી નાકમાં ટીપાં નાખવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.-એક કપ પાણીમાં એક ચમચી હળદર નાખી ઉકાળીને પીવાથી કે તેનો નાશ લેવાથી માથાનો દુખાવો મટે છે.
No comments:
Post a Comment