આપણા ઘરમાં એવી ઘણી વસ્તુઓ છે જે આપણને રોગ મુક્ત રાખે છે. બસ જરૂર છે તેના વિશે યોગ્ય માર્ગદર્શન હોવાની.
જો આપને પથરીનો દુખાવો ખૂબ સતાવતો હોય અને તમે તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો અજમાવી જૂઓ આ ઉપાય.
-લીંબુના રસમાં સિંધવ-મીઠું મેળવીને ઊભાં ઊભાં પીવાથી પથરી ઓગળી જાય છે.
-ગોખરુનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે.
-નાળિયેરના પાણીમાં લીંબુનો રસ મેળવી રોજ સવારે પીવાથી પથરીમાં રાહત થાય છે.
-દરરોજ દિવસમાં એક વખત કળથીનો જમાવામાં ઉપયોગ કરો, (આ એક કઠોળ છે)
-પાણી અને છાશ વધુમાં વધુ પીવાનું રાખો
No comments:
Post a Comment