Friday, 22 July 2011

અનેક સમસ્યાઓનો ઈલાજ છે ગૌઝરણ અર્ક


આજનું વિજ્ઞાન પણ ગૌઝરણને કીટાણુનાશક જણાવે છે.

ગૌઝરણથી મળતાં લાભોની વાત કરીએ તો કફના રોગ જેવા કે શરદી, ઉધરસ વગેરે.

વાયુના રોગ, પેટના રોગ, ગેસ, અગ્નિમાંધ્ય, આમવાત, અર્જીણ, આફરો, સંગ્રહણી, લીવરના રોગ, કમળો, કિડનીના રોગ, મૂત્રાશયના રોગ જેવા કે, મૂત્ર રોકાઇ જાય, બહુમૂત્રતા, ડાયાબિટીસ વગેરેમાં અસરકારક પરિણામ આપે છે.

આ ઉપરાંત સ્ત્રીરોગ, ચામડીના રોગ, શરીરનો દુખાવો, કાનના રોગ અને માથાના દુખાવામાં પણ ફાયદો કરે છે.

એ માટે ૩૦ મિ.લી. પાણીમાં ૨ ચમચી ગૌઝરણ અર્ક ભેળવીને પી જવું.

આહારસંહિતા

No comments:

Post a Comment