- ગાજરનો રસ પીવાથી ઝાડા બંધ થાય છે.
- ચીકુની છાલનો ઉકાળો પીવાથી ઝાડા બંધ થાય છે.
- ખજૂરના ઠિળયામાંની રાખ ઠંડા પાણી સાથે પીવાથી ઝાડા બંધ થાય છે.
- એલચીનાં છોડાંની રાખ મધમાં ચાટવાથી ઝાડા બંધ થાય છે.
- સહેજ ગરમ પાણીમાં થોડું મીઠું અને લીંબુનો રસ પીવાથી ઝાડા અને મરડો મટે છે.
- તુલસીનાં પાંચ પાન અને સંચળ બે ગ્રામ, ૫૦ ગ્રામ દહીંમાં મેળવીને ખાવાથી ઝાડા અને મરડો મટે છે.
- માખણ, મધ અને ખડીસાકર મેળવીને ખાવાથી મરડો મટે છે.
ઓસડિયાં
No comments:
Post a Comment