Friday, 22 July 2011

આપના ઘરમાં જ છે કેન્સરથી બચવાની દવા!

કેન્સર જેવી બિમારી જડમૂડમાંથી ખલાસ પણ થાય છે.
-કેન્સરના શરૂઆતના તબક્કામાં રોગીને તુલસીના 20 પત્તા થોડા ટીચીને દરરોજ પાણી સાથે ગળવા આપવામાં આવે તો તેની આ બીમારી જડ મૂડમાંથી દુર થઈ જશે.

-તુલસીના 20-25 પત્તા ટીચીને એક વાટકામાં દહી અથવા તો એક ગ્લાસ છાશ સાથે સવાર અને સાંજ પીવામાં આવે તો કેન્સર સામે ઘણી રાહત મળી શકે છે.

-કેન્સરના દર્દીમાટે ખાસ આહાર- દ્રાક્ષનો રસ, દાડમનો રસ, નારિયળ પાણી, જવનું પાણી, છાશ, મેથીનો રસ, આંબળા, લસણ, લિમડાના પત્તા, ગાજર, ટામેટા, કોબીજ અને પાલક.

No comments:

Post a Comment