Friday, 22 July 2011

ગળામાં નડે છે કાકડા?


- સાધારણ ગરમ પાણીમાં મીઠું ઓગાળીને દિવસમાં બે-ત્રણ વાર કોગળા કરવાથી કાકડાની પીડા દૂર થાય છે.
- હળદરને મધમાં મેળવી કાકડા ઉપર લગાડવાથી વધેલા કાકડા બેસી જાય છે.
- પાણીમાં મધ નાખી કોગળા કરવાથી વધેલા કાકડા વધતા નથી અને ધીરે-ધીરે મટી જાય છે.
- હળદર અને ખાંડ એક એક ચમચી લઇ ફાકી મારવી. તેના ઉપર ગરમ દૂધ ધીમે ધીમે પીવાથી વધેલા કાકડા બેસી જાય છે.
- કેળાની છાલ ગળા ઉપર (બહાર) બાંધવાથી કાકડા હોય તો મટે છે.

કાકડા,ઓસડિયાં

No comments:

Post a Comment