
-માથાનો દુખાવ દુર કરવાનો ઉત્તમ ઈલાજ છે ચોકલેટ
બ્રિટનની યાર્ક મેડિકલ સ્કૂલના સંશોધકોએ કહ્યુ છે કે જો તમે લાંબા સમયથી થાક અનુભનતા હોવ તો ડાર્ક ચોકલેટ ખાઓ. ડાર્ક ચોકલેટ માંસપેશીઓના દર્દ અને માથાના દુખાવા જેવી સમસ્યાઓને દૂર કરે છે.
સંશોધકોનુ કહેવુ છે કે ડાર્ક ચોકલેટ મસ્તિષ્કને સંકેત મોકલતા રસાયણોમાં વૃધ્ધિ કરે છે. આ કારણે ક્રોનિક ફેટિગ્યુ સિંડ્રોમના લક્ષણો દૂર થઈ જાય છે. પ્રો. સ્ટિવ એટકીનનુ કહેવુ છે કે થાક અનુભવતા દર્દીઓ માટે આ બહુ જ સારા સમાચાર છે.
આ જ નહીં પણ જો તમને ભૂલવાની બિમારી હોય તો પણ ડાર્ક ચોકલેટ તમને રાહત આપી શકે છે.
No comments:
Post a Comment