કોફી પીવાની ટેવ આપનો ખોળો સૂનો કરી શકે છે કોફી પર રોજ નવી શોધ થઈ રહી છે. જો કે સંશોધકોએ જાણ્યુ છે કે ઓછી માત્રામાં કોફી હૃદય માટે ફાયદાકારક છે ત્યારે ચાર કપથી વધુ કોફી એક સ્ત્રીની માતૃત્વ ધારણ કરવાની ક્ષમતાને અસર પહોંચાડી શકે છે.
કોફી માત્ર સ્ત્રીઓની પ્રજનન ક્ષમતાને અસર કરે છે જ્યારે પુરુષોને આનાથી કંઈ વધારે નુકશાન નથી થતું.
યૂએસના સંશોધકોનું કહેવું છે કે કોફીમાં મળતું કૈફીન સ્ત્રીબીજને ગર્ભાશય સુધી પહોંચવામાં બાધા ઊભી કરે છે. આ માટે કોફી પીનારી ઘણી સ્ત્રીઓ માતૃત્વ ધારણ નથી કરી શકતી.

No comments:
Post a Comment