આજના જમાનામાં ફિઝિકલ એક્ટિવિટી અને કસરતનું પ્રમાણ ખૂબ જ નીચું થઇ ગયું છે. વળી, ઓઇલને કારણે લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જતું હોય છે, જેને કારણે હાર્ટ બ્લોક થવાથી માંડીને ડાયાબિટીસ, બ્લડપ્રેસર અને જાડાપણા જેવા રોગ પણ થઇ શકે છે.
લોકોની લાઇફસ્ટાઇલમાં પણ ભારે બદલાવ આવ્યો છે, જેને કારણે તેઓ સ્ટ્રેસનો ભોગ બનતા હોય છે, આથી શક્ય હોય તો આપણે શરીરમાં ઓઇલના ઇનટેકને 'ઝીરો' બનાવવું જોઇએ. કુદરતે શરીરમાં જ એવી વ્યવસ્થા કરી છે, જેથી આપણી જરૂરિયાતની ચરબી આપણને રોજિંદા ખોરાકમાંથી જ મળી જાય છે.
આપણા શરીરને એક્સ્ટ્રા ઓઇલની જરૂ નથી. સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે તેલ વગર સારી રસોઇ શક્ય જ નથી. પરંતુ સાઓલ હાર્ટ સેન્ટરના ડાયરેક્ટર ડૉ.. બિમલ છાજેડ જણાવે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તેમણે ઝીરો ઓઇલ કૂકિંગ પદ્ધતિ દ્વારા ૧૦૦૦ જેટલી રેસિપીઓ બનાવી છે, જેમાં સ્વાસ્થ્ય અને સ્વાદ બંનેનું કોમ્બિનેશન છે.

No comments:
Post a Comment