જો આહાર નિયંત્રિત હોવા છતાં પણ વજન વધતુ રહેતું હોય તો તમારી ઊંઘ પર ધ્યાન આપો. સ્વીડનના ઉપ્પસલા યૂનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ પોતાની શોધમાં દાવો કર્યો છે કે ઊંઘ પૂરી થવા પર શરીરનું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે. આનાથી શરીરનું વજન નિયંત્રણમાં રહે છે.
સંશોધકોનું કહેવું છે કે જો એક રાત માટે પણ વ્યક્તિની ઊંઘમાં અવરોધ આવી જાય તો વજન વધવા લાગે છે. ઊંઘ પૂરી થવા ન થવાની સ્થિતિમાં લોહીમાં ગ્લૂકોઝની માત્રા વધી જાય છે. આની સાથે જ મેદસ્વીતાને અનિયમિત કરતા હોર્મોન ગેહરિલિન અને તણાવને દૂર કરવા જવાબદાર કોર્ટિસ્ટોલની માત્રા વધી જાય છે. ડાયટિંગ કરતા સારો ઉપાય છે પૂરતી ઊંઘ માણો અને વજન ઘટાડો.

No comments:
Post a Comment