આપની આંખોની દેખભાળ માટે આ રહ્યાં કેટલાંક ઘરગથ્થુ નુસખા
-રાત્રે 1 ચમચી ત્રિફળા પાઉડરમાં ½ કપ પાણી મેળવી દરરોજ સવારે આ પાણીથી આંખો થોવાથી ફાયદો થશે
-રાત્રે 5 બદામ પાણીમાં પલાળી સવારે તેની છાલ ઉતારી તેને કાળા મરી અને આખી શાકર સાથે અધકચરી વાટી લો, તેને સવારે વહેલા વ્યવસ્થિત રીતે ચાવીને ખાવો
-દરરોજ સવારે 10 મીનિટ ખુલ્લા પગે ઘાસ પર ચાલવાની ટેવ પાડો, આ ટેવ ધીરે ધીરે પાડો જેમકે શરૂઆતમાં એક અઠવાડિયું ચંપલ પહેરીને ચાલો બાદમાં ખુલ્લા પગે ચાલો નહીંતર શરદી થવાની શક્યતાઓ રહે છે.
-રૂના પુમળાને ગુલાબજળમાં પલાળી તેને આંખો ઉપર મુકવાં, 10 મીનિટ સુધી તે રહેવાં દો, આપ તુંરત જ રિલેક્સ અનુભવશો
-આંખોને પ્રકાશના સીધા સંપર્કમાં ન રાખો, આંખોને ધૂળ અને ધુમાડાથી બચાવો-જો આપને વધુ કોમ્પ્યુટર વર્ક કરવાનું હોય તો ફોન્ટ સાઈઝ વધારે રાખો
-તમારું કોમ્પ્યુટર ફક્ત એક હાથની દુરી પર રાખો, બને તો એલસીડી સ્ક્રિ રાખો અથવા તો મોનિટર પર એન્ટી-ગ્લેર લગાવો.
• વિટામિન એ અને સીનું પ્રમાણ વધારો
-ખાવામાં વિટામિન એનું પ્રમાણ વધારો જેમ કે ગાજર, એપ્રિકોટ, લીલા શાકભાજી જેમ કે પાલક, કોબિજ જેવાં શાકમાંથી મળે છે.
-વિટામિન સી યુક્ત ખોરાક લિંબુ, પપૈયુ, ટામેટું, સ્ટ્રોબેરી, કેરી જેવા ફળો પણ આંખ માટે ઉત્તમ છે.Monday, 1 August 2011
તમારી આંખોની કાળજી રાખો આ રીતે...!
આપની આંખોની દેખભાળ માટે આ રહ્યાં કેટલાંક ઘરગથ્થુ નુસખા
-રાત્રે 1 ચમચી ત્રિફળા પાઉડરમાં ½ કપ પાણી મેળવી દરરોજ સવારે આ પાણીથી આંખો થોવાથી ફાયદો થશે
-રાત્રે 5 બદામ પાણીમાં પલાળી સવારે તેની છાલ ઉતારી તેને કાળા મરી અને આખી શાકર સાથે અધકચરી વાટી લો, તેને સવારે વહેલા વ્યવસ્થિત રીતે ચાવીને ખાવો
-દરરોજ સવારે 10 મીનિટ ખુલ્લા પગે ઘાસ પર ચાલવાની ટેવ પાડો, આ ટેવ ધીરે ધીરે પાડો જેમકે શરૂઆતમાં એક અઠવાડિયું ચંપલ પહેરીને ચાલો બાદમાં ખુલ્લા પગે ચાલો નહીંતર શરદી થવાની શક્યતાઓ રહે છે.
-રૂના પુમળાને ગુલાબજળમાં પલાળી તેને આંખો ઉપર મુકવાં, 10 મીનિટ સુધી તે રહેવાં દો, આપ તુંરત જ રિલેક્સ અનુભવશો
-આંખોને પ્રકાશના સીધા સંપર્કમાં ન રાખો, આંખોને ધૂળ અને ધુમાડાથી બચાવો-જો આપને વધુ કોમ્પ્યુટર વર્ક કરવાનું હોય તો ફોન્ટ સાઈઝ વધારે રાખો
-તમારું કોમ્પ્યુટર ફક્ત એક હાથની દુરી પર રાખો, બને તો એલસીડી સ્ક્રિ રાખો અથવા તો મોનિટર પર એન્ટી-ગ્લેર લગાવો.
• વિટામિન એ અને સીનું પ્રમાણ વધારો
-ખાવામાં વિટામિન એનું પ્રમાણ વધારો જેમ કે ગાજર, એપ્રિકોટ, લીલા શાકભાજી જેમ કે પાલક, કોબિજ જેવાં શાકમાંથી મળે છે.
-વિટામિન સી યુક્ત ખોરાક લિંબુ, પપૈયુ, ટામેટું, સ્ટ્રોબેરી, કેરી જેવા ફળો પણ આંખ માટે ઉત્તમ છે.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment