ફળોના રસ કરતા ચોકલેટ વધુ સારી હોય છે. ચોકલેટ એક ‘સુપરફૂડ’ પણ છે. સુપરફૂડ્સમાં એન્ટિ-ઓક્સિડેન્ટ્સની માત્રા વધુ હોય છે અને તેમાં સ્વસ્થ કોષોને ક્ષતિગ્રસ્ત થવાથી બચાવનારા તત્વોપણ હોય છે.
અમેરિકા સ્થિત હર્શી સેન્ટર ફોર હેલ્થ એન્ડ ન્યુટ્રિશનના સંશોધકોએ એવું શોધી કાઢયું કે, પાઉડર ડાર્ક ચોકલેટમાં એન્ટિ-ઓક્સિડેન્ટ્સ અને પોલિફેનલ્સ પુષ્કળ પ્રમાણમાં હોય છે. એવું માનવામાં આવે છે કે, એન્ટિ-ઓક્સિડેન્ટ્સ અને પોલિફેનલ્સ આપણને કેન્સર અને હૃદય રોગથી બચાવે છે. આ અભ્યાસનો અહેવાલ કેમિસ્ટ્રરી સેન્ટ્રલ જર્નલમાં પ્રસિદ્ધ થયો છે

No comments:
Post a Comment