વજન ઘટાડવા લોકોને કેટલી મહેનત કરવી પડે છે. પણ એવા ઘણાં લોકો છે જેઓ તેમના ઓછા વજનથી પરેશાન છે. શું આપને પણ આ પરેશાની છે. વજન વધતુ નથી. કે ગમ્મે તેટલું ખાવા છતાં શરીર પર દેખાતું નથી.
મિત્રો વચ્ચે સૌથી નાના દેખાવવાને કારણે તમે પણ શરમ અનુભવો છો તો હવે શરમાવો નહીં તમારી લાઈફમાં નાનો અમથો ફેરફાર કરો તમને ફરક જરૂર લાગશે. ટીનએજ બોયઝમાં આ સમસ્યા જોવા મળે છે. તેઓ તેમના ઓછા વજનને કારણે ઘણી વખત લોકોની વચ્ચે પોતાને ઓછું આંકે છે.
તો આ રહીં આપનું વજન વધારવા માટે કેટલીક ખાસ ટિપ્સ
-કેલરીવાળો કાર્બોહાઈડ્રેટથી ભરપુર ખોરાક એટલે કે ડ્રાય ફ્રુટ્સ અને નટ્સ તમારા ડાયેટમાં શામેલ કરો.
-કંસંટ્રેટેડ શુગર લો, જેમ કે ફ્રુટ જ્યુસ લઈ શકો છો-દ્રાક્ષની જગ્યાએ કિશમિશ ખાવો, કોર્નફ્લેક્સની જગ્યાએ નટ્સ ખાવો
-દરરોજનાં 2 કેળા ખાવો, વધારે કેલરી માટે સિંગલ ફ્રુટ જ્યૂસની જગ્યાએ મિક્સ ફ્રુટ જ્યૂસ લો
-જમવાનાં અંતમાં સલાડ ખાવો, પહેલા ખાવાથી પેટ ન ભરાઈ જાય
-નોનવેજમાં ચિકન, ફિશ રેડ મીટ અને વેજમાં સોયા અને પેનીર જેવી હાઈ પ્રોટિન ડાયટ અપનાવો
-એક જ સમયે પેટભરીને ખાવા કરતાં સવારનો નાસ્તો ભરપેટ કરો. જમવામાં હાઈ પ્રોટિન લો અને સાંજે નાસ્તામાં જ્યૂસ લો. સાંજના જમવામાં તમે હળવો ખોરાક લઈ શકો
-કસરત પણ એટલી જ જરૂરી
ફ્કત ખાવા પિવાથી જ શરીર નહીં વધે તમારે કસરત પણ કરવી જોઈએ. આમ કરવાથી ભૂખ ઉઘડશે. કાર્ડિયો એક્સરસાઈઝ કરી શકો છો, થોડા સમય માટે વેઈટ લિફટિંગ કરી શકો, પુઅપ્સ , બેન્ચ પ્રેસેઝ, ડિપ્સ કરો.

ખુબજ સરસ માહિતી...
ReplyDeleteહવે, આપ વજન ઓછું કરવા માટે માત્ર એક જ ઇંચ દૂર છો...
તમારા શરીરને વધારાની ચરબી ને ઘટાડવા માટે શીખવાડો... એ પણ વજન ઘટાડવાના ક્લાસીસ કે યોજનાઓ કે ભૂખ્યા રહ્યા વગર....
વધુ સ્લિમ, વધુ એક્ટિવ અને આકર્ષક બનો.
બાયોસ લાઇફ સ્લિમ TM એક ક્રાંતિકારી ફોર્મુલા છે, જે આપનાં શરીરનાં કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઈડ ને સંતુલિત કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. જમ્યા પહેલા ૧૦-૧૫ વહેલા બાયોસ લાઇફ સ્લિમ લેવાથી તમે જે કઈ પણ ખાવ છો એમાંથી વધુ માં વધુ ઉર્જા મેળવવામાં મદદરૂપ થાય છે અને તેથી જ ભૂખ કુદરતી રીતે નિયંત્રણ માં આવે છે અને શરીરની વધારાની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે.
Read more… VISIT : http://khilanehathilarog.wordpress.com/
આભાર.
ધ્યાન આપો : ડાયાબિટીસ, વજન ઘટાડવા, ચામડિનાં રોગો, અસ્થામાં, બીપી, કોલેસ્ટ્રોલ, સ્વાસ્થ્ય સબંધિત તકલીફો માટે.