કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર ઘટાડવામાં ટામેટા દવાઓનો અસરકારક વિકલ્પ હોઇ શકે છે.
ટામેટામાં મળતા લાલ તત્વ લાઇકોપીનમાં એન્ટિઓક્સિડેન્ટ પ્રોપર્ટિઝ હોય છે જે સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. એડિલેડ યુનિવર્સિટીના સંશોધક કેરિન રીડ અને તેમના સાથી પીટર ફાલ્કરે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર પર લાઇકોપીનની થનારી અસર વિશે માહિતી આપી છે.
છેલ્લા ૫૫ વર્ષોમાં થયેલા ૧૪ અભ્યાસો અંગે સંશોધન કર્યા બાદ તેઓ આ નિષ્કર્ષ પર આવ્યા છે. રીડે જણાવ્યું કે, ‘અમારા સંશોધનથી એવું જાણવા મળે છે કે, જો દર રોજ ૨૫ મિલીગ્રામ લાઇકોપીન લેવામાં આવે તો, તે બેડ કોલેસ્ટ્રોલને ૧૦ ટકા સુધી ઘટાડે છે.’

No comments:
Post a Comment