- ગરમીમાં લૂ લાગે ત્યારે લીંબુના રસમાં સાકર નાખીને પીવાથી લૂ દૂર થાય છે.
- ગરમીને કારણે થતાં ડાયેરિયામાં લીંબુના રસમાં ફુદીનાનો અને ડુંગળીનો રસ મિક્સ કરી પીવાથી ફાયદો થાય છે.
- ઊલટી થતી હોય કે ખાટા ઓડકાર આવતા હોય તો એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ કે મધ નાખીને પીવાથી રાહત થાય છે.
- દાંતમાં પાયેરિયા થયા હોય તો, દાંત પર લીંબુ ઘસવાથી દાંત તંદુરસ્ત અને ચોખ્ખા બને છે.
- હરસ-મસા થયા હોય તો રાત્રે લીંબુની છાલને પલાળી સવારે વાસી મોંઢે એ પાણી પી જાવ. આમ નિયમિત કરવાથી હરસ-મસામાં ફાયદો થાય છે.
- મોઢામાં ચાંદાં પડે ત્યારે લીંબુનો રસ પીવાથી મોઢામાં ચાંદા મટે છે.
આહારસંહિતા

No comments:
Post a Comment