પહેલાં આપણે સામાન્ય ઉપચારો વિશે જાણકારી મેળવી. આ અંકમાં પણ સામાન્ય સારવાર કરવામાં સુજોક આપને મદદગાર થઇ શકે તે બાબતો પ્રસ્તુત છે.
1. ઠંડી લાગવી- ખૂબ ઠંડી લાગતી હોય તો કે ઠંડી લાગી તાવ આવતો હોય, મેલેરિયાની અસર હોય અથવા વાતાવરણ ઠંડુ હોયને લાગતી હોય તો જમણા હાથની અનામિકાના નખ પર લીલો રંગ કરવાથી ઠંડી ઓછી થઇ જશે.
2. ઊંઘ વધારે આવવી- ભણવાનું હોય ને ખૂબ ઊંઘ આવતી હોય તે સંજોગોમાં પહેલાં તો જો પૂરતું પોષણ ન મળતું હોય, હિમોગ્લોબિન ઓછું હોય, હાડકાંની તકલીફ હોય, તેનું ખાસ ધ્યાન રાખવું. પરંતુ ઉપરોક્ત કોઇ તકલીફ ન જણાય અને ઊંઘ વધારે આવતી હોય તો મધ્યમાના ટેરવા ઉપર આછો કથ્થાઇ રંગ કરવાથી ઊંઘ ઓછી થઇ જશે.
3. ઊંઘ ન આવવી- ઘણા ઉંમરવાળી વ્યક્તિઓને અનિદ્રા હોય છે. તેમણે ઊંઘની ગોળી લીધા પછી પણ ઊંઘ નથી આવતી તો તેઓએ રાત્રે સૂતાં જેટલું બને તેટલું વધારે ગરમ પાણી પીવું, રાત્રે શક્ય હોય તેટલો હળવો ખોરાક લેવો. દૂધ, તળેલું, આથાવાળું, ખૂબ ખાટું હોય તેવું ભોજન ન લેવું. શક્ય હોય તો સો ડગલાં ઊંધા પગે જમ્યા પછી ચાલવું. મધ્યમા પર નખ પછી વેઢા સુધીના ભાગના બરાબર વચમાં વાદળી રંગ કરવો. તેમજ વચ્ચેના વેઢાની વચ્ચે પણ વાદળી રંગ કરવો. આમ સતત કરવાથી ઊંઘની ગોળી લેતાં હશો તો ઓછી થઇ જશે અને ઊંઘ સારી રીતે આવશે.
4. નાનાં બાળકોમાં હાથ-પગના દુખાવા- ખાસ રાત્રે સૂતાં અથવા સૂઇ ગયા પછી, અડધી રાત્રે સૂઇ ગયા પછી બાળકો પગ કે હાથ પછાડતાં હોય છે. કેટલાંક બાળકો રોતાં હોય છે. આવા સંજોગોમાં તેમની ઊંચાઇ વધતી હોવાથી તેમને હાથ પગ દુખે છે. ખાસ તેમને રાત્રે સૂતાં શક્ય હોય તો સ્નાન કરાવી સુવાડવાં. હાથ-પગ પર કોઇ તેલની કે પેટ્રોલિયમ જેલીની હળવા હાથે માલિશ કરવું. સૂતાં અચૂક ગરમ પાણી પાઇને સુવાડવાં. તો તેમને ક્યારેય આ તકલીફ થશે જ નહીં. હાથની કે પગની ચાર આંગળીઓ પર બીજા વેઢા પર કાળો રંગ કરવો જેથી ઊંચાઇ વધશે પરંતુ દુખાવો થશે નહીં.

No comments:
Post a Comment