સૌરાષ્ટ્રના લોકોને બાજરી બહુ વહાલી. બાજરી સ્વાદે મીઠી છે, પચવામાં ભારે છે અને તાસીરે ગરમ છે.
- આહાર દ્રવ્યોમાં બાજરીની એ વિશેષતા છે કે તે ગરમ છે.
- ગુણમાં તે રૂક્ષ છે એટલે શરીરને લૂખું કરી નાખે છે, મળને બાંધે છે અને રોકે છે.
- તે વાતકર, પિત્તપ્રકોપ અને કફનાશક છે.
- બાજરી માંદા માટે પથ્ય છે. લસણ કચરીને બાજરીના લોટમાં ભેળવીને તેની ચાનકી માંદા માણસ માટે સારી.

No comments:
Post a Comment