
-આ રિસ્ટ બેન્ડ તમારી દરેક ગતીવિધીઓ પર ધ્યાન રાખશે
હવે આપને આપની વધારાની ચરબી દુર કરવા કલાકો સુધી જિમમાં પરસેવો પાડવાની જરૂર નથી. માત્ર એક રિસ્ટબેન્ડ પહેરીને આપ આપનું વધારાનું વજન ઘટાડી શકો છો.
જી હાં વૈજ્ઞાનિકોએ એક એવું રિસ્ટબેન્ડ વિકસાવી દીધુ છે કે જેને પહેરવાથી આપનું જાડાપણુ દુર થઈ શકે છે.
વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, તેમણે એખ વિશેષ રિસ્ટબેન્ડ 'અપ બેન્ડ' તૈયર કર્યું છે જે આપના ખાન-પાન, ઉંઘવા-ઉઠવા અને અન્ય ગતિવિધિઓ પર નજર રાખશે. અને આપની લાઈફ સ્ટાઈલમાં બદાલ લાવવાંનો સંદેશો પણ આપતો રહેશે.
એટલે કે આપ જરૂર કરતાં વધારે કેલેરીનું કંઈ ખાસો તો તે રિસ્ટ બેન્ડ આપને ટોક્શે આપ વધારે સુઈ જશો તો તે આપને એલામની જેમ ઉઠાડી દેશે. સંશોધન કર્તાઓએ જણાવ્યું હતું કે, આ યૂઝર્સને સલાહ આપશે કે તેમની લાઈફ સ્ટાઈલમાં બદલાવ કેવી રીતે કરવો. તેમની ઉંઘ પૂરી નહીં થાય તો પ્રોટીન યુક્ત નાસ્તો અને વધારે પાણી પિવાની પણ સલાહ આપશે.
આ રિસ્ટબેન્ડ જોબોન નામની એક કંપનીએ વિકસાવ્યો છે.
No comments:
Post a Comment