
ઘણી વખત આપને કે આપના પરિવારના કોઈ સભ્યને આ ફાસ્ટ લાઈફમાં કંઈકને કંઈક વાગતું કરતું રહે છે જેને કરાણે સોજો ચઢવો કે મૂઢમાર વાગવાની તક્લિફ રહે છે.
એવામાં તેનાથી સારવાર મેળવવાં આસાન ઉપાય આપને મળી જાય તો આપને પિડામાંથી મુક્તિ મળી રહે.
તો આ રહ્યાં સાવ આસાન ઉપાય જે આપશે આપને સોજા-મૂઢમારથી આરામ મળશે
*કડવા લીમડાનાં પાન બાફીને, સાધારણ ગરમ હોય ત્યારે સોજા પર બાંધી જૂઓ પછી જુઓ કમાલ.
*લવિંગ વાટી તેનો લેપ સોજા પર ચોપડવાથી તમને ગણતરીની મીનિટોમાં આરામ મળશે.
*મૂળાનાં પાનનો રસ પીવાથી પણ સોજા દુર થાય છે અને આરામ મળે છે.
*સોજા ઉપર તાંદળજાનાં પાનનો લેપ કરવાથી ઘણી રાહત મળે છે.
No comments:
Post a Comment