
આજની આ તાણ ભરેલી જિંદગીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ ઘણું મુશ્કેલીનું કામ થઈ ગયું છે. તેને કારણે ઘણી વખત ચહેરો નિસ્તેજ થઈ જાય છે અને આંખો નીચે કાળા કુંડાળા થઈ જાય છે. એટલે કે ડાર્ક સર્કલ જે આપની સુંદરતા સામે ગ્રહણ છે.
તો આ ડાર્ક સર્કલને દુર કરવા માટે અમે આપની માટે લાવ્યાં છે કેટલાંક દેસી ઉપાય જે આપને આપશે રાહત
* રાત્રે બદામને પાણીમાં પલાળી રાખો સવારે તે બદામને પીસી લો તેમાં લિંબૂના ચાર ટીપા મેળવી આંખોની આસપાસ લગાવો
* ડાર્ક સર્કલ્સ દુર કરવા ખીરા (કાકડી) સૌથી યોગ્ય ઉપાય છે. ખીરામાં ફુદીનાની પત્તીઓ મિક્સ કરી પીસી લો અને આ પેસ્ટ તમારા ડાર્ક સર્કલ્સ પર લગાવો. 10 દિવસમાં જ ફાયદો જોઈ શકશો
*દિવસમાં બને એટલું વધારે પાણી પીઓ, ઓછામાં ઓછું અઢી લિટર તો પાણી પીવું જ જોઈએ.
* ચિંતા ઓછી કરો, કામનો ભાર તમારા સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે. દરરોજ યોગા અને નિયમિત કસરત કરો
*દરરોજ એક ફળ જરૂર ખાવો. બને તો દરરોજનું એક સફરજન ખાવો
No comments:
Post a Comment