Friday, 22 July 2011

એક્યુપ્રેશરની પદ્ધતિથી દુર કરો કમરનો દુખાવો


આજની આ ફાસ્ટ લાઈફમાં કોઈને કોઈ કારણોસર વ્યક્તિને બેક પેઈનનો પ્રોબલમ સતાવે જ છે. અને તે માટે ગમ્મે તેટલું કરતા પણ તેનાથી છુટકારો મળતો નથી. એવામાં ગણતરીની મીનિટોમાં કમરના દુખાવાથી રાહત મેળવવાનો આસાન ઉપાય મળી જાય તો તો પછી પુછવું જ શું.

જી હાં અમે અહીં આપ માટે એક્યુપ્રેશર પદ્ધતિથી કમરનો દુખાવો દુર કરવાનો એક એવો વીડિયો મુકી રહ્યાં છીએ જે જોઈ આપને પણ કમરના દુખાવાને દુર કરવાનો ઈલાજ સરળતાથી મળી જશે.

જમણા હાથના અંગુઠા અને તર્જની આંગળી વચ્ચેનાં પોઈન્ટને યોગ્ય રીતે દબાવવાથી કમરના દુખાવવાથી રાહત મળે છે. જૂઓ આ વીડિયોમાં..

No comments:

Post a Comment