Friday, 22 July 2011

આટલુ કરો અને કહો ડાયાબીટિઝને અલવિદા!

  જો તમે ડાયાબીટિઝથી પરેશાન હોવ તો એક્સસાઈઝની સાથે સાથે બદામને તમારા દરરોજના આહારમાં સામેલ કરી લો.

અમેરિકાની યુનિવર્સિટી ઓફ મેડિસીન તથા પેનસિલ્વેનિયા યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે બદામ ખાવાથી હાનિકારક કોલેસ્ટેરોલનું સ્તર ઘટે છે સાથે જ તે ઈન્સ્યુલિનને સક્રિય કરે છે. આનાથી બ્લડ સુગરનું સ્તર નિયંત્રિત રહે છે.

એક મુઠ્ઠી બદામમાં 164 કેલરી અને 7 ગ્રામ પ્રોટીન મળે છે. ભારતમાં આ બીમારી સામે ઝઝૂમી રહેલા દર્દીઓની સંખ્યા 5 કરોડ છે. આ માત્ર ડાયાબીટિઝમાં જ નહીં પણ હાડકાં અને આંખ માટે પણ ફાયદાકારક છે.

No comments:

Post a Comment